મહુવા તાલુકા યુવા મોરચા દ્વારા ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી

રિપોર્ટ, મયુરપટેલ

માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB), ગાંધીનગર દ્વારા લેવાતી એસ.એસ.સી(ધો.૧૦) અને એચ.એસ.સી(ધો.૧૨)ની માર્ચ ૨૦૨૩નીપરીક્ષાઓ રાજ્યભરમાં ૧૪ માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે મહુવા તાલુકાના કરચેલીયા ભુ.ભી. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધો.૧૦ અને ધો.૧૨નાં વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીતરફ પ્રથમ પગલું ભરે અને સારા માર્કસ થી પાસ થાય તે હેતુથી મહુવા તાલુકા યુવા મોરચા દ્વારા શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ,જેમાં ઉપસ્થિત આદરણીય માનસિંહભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, તાલુકા યુવા પ્રમુખ ઘનશ્યામ ગરાસીયા, જેનીથ પટેલ, અભય દેસાઈ, યુવા મોરચા કારોબારી સભ્ય, સૂર્યકાંત ચૌધરી, મનોજ પટેલ, અજય રાઠોડ, રવિ હળપતિ, મનીષ ટેલર ,સાગર પાટીલ, મિતેશ શીરસાટ, સંદીપ પટેલ,વિકાસ પટેલ, કેતન પટેલ, જેવા તમામ કાર્યક્રમ હાજર રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *