પ્રધાનમંત્રીએ કર્ણાટકના રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કર્ણાટકની મારી બહેનો અને ભાઈઓને કર્ણાટક રાજ્યોત્સવની શુભેચ્છાઓ. રાજ્ય લોકોની તાકાત અને કુશળતાથી ચાલે છે, કર્ણાટક પ્રગતિની નવી ઉંચાઈને આગળ ધપાવી રહ્યું છે. હું કર્ણાટકના લોકોના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *