કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા અને મુન્દ્રા ગાંધીધામ ના પૂવઁ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ની વિશેષ ઉપસ્થિત મા મોથાળા થી કોઠારા થી નલિયા સુધી ૫૦ કિલોમીટરની ભવ્ય બાઈક રેલી

બડાસા વિધાનસભા બેઠકની આગામી પેટા ચુંટણીના ભાગરૂપે આજે મોથાળા થી નલીયા સુધી યુવા મોરચાના ઉર્જાવાન, ઉત્સાહી કાર્યકર્તાઓ સાથે ભાજપના લોકપ્રિય ઉમેદવાર શ્રી પ્રદ્યુમ્નસિંહજી જાડેજાના સમર્થનમાં ભવ્ય બાઈક રેલીના માધ્યમથી નાગરિકોને ઉમળકાભેર મતદાન કરી, જંગી બહુમતીથી વિજયી બનાવવા યુવા મોરચાના પ્રદેશ સંયોજક અને ઈનચાજઁ શ્રી કુલદીપસિંહ ઝાલા,મહેશાજી સોઢા,પરેશસિહ ની આગેવાની મા સૌને અપીલ કરી જેમા કચ્છના લોકપિય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તથા મોથાળા જિલ્લા પંચાયત સીટના ઈન્ચાજઁ અને પૂવઁ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી,કારોબારી ચેરમેન શ્રી મહેશોજી સોઢા,પરેશસિહ જાડેજા, વાડીલાલભાઈ પોકાર, તા.પ.સીટના ઇન્ચાર્જ શ્રી જિગર છેડા, પ્રવિણભાઈ મહેશ્વરી, મહેશભાઈ ભાનુશાલી, શંભુભાઈ ભાનુશાલી,વિક્રમસિંહ સોઢા,કાનજી ગઢવી,ગુલાબ કટુઆ,જયદિપસિહ નલિયા, જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા,જીતુગીરી ગૌસ્વામી,વિરભદસિહ સોઢા,યશપાલસિંહ,સામત ગોરડીયા, ગાંગજી ભરાડીયા, રાજેશભાઈ ભરાડીયા, શામજીભાઈ, ખીમજીભાઈ રોલા, સુરેશ ગરવા તથા સામાજિક રાજકિય આગેવાનો, યુવા મોરચાના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.“સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ” ના મૂળમંત્ર સાથે ગતિશીલ ભાજપ પ્રત્યેનો અનેરો પ્રેમભાવ અને વિશ્વાસ જ વિરાટ વિજયનું પ્રતીક છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *