શ્રી બાવીસ ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજ, માતૃસંસ્થા વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ

રિપોર્ટ : બીના પટેલ

શ્રી બાવીસ ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજ, માતૃસંસ્થા વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સઉમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા સાથે સમાજના તેજવી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા..

આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ વિધાનસભાના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *