ખેડબ્રહ્મા નગરપાલિકા માણેકચોક વિસ્તાર મા આવેલા શૌચાલય મા પાછળ ની ભાગ મા ગટર ઉભરાઈ

રીપોટર -રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા નગરપાલિકા માણેકચોક વિસ્તાર મા આવેલા શૌચાલય મા પાછળ ની ભાગ મા ગટર ઉભરાઈ ને બહાર આવતુ હોવાથી આજુબાજુ રહેતા સ્થાનીક રહીશો રહે છે. તેઓ મચ્છર ના ઉપદ્રવ થી લોકો ભયભીત થઈ ગયા છે.લોકોની માગણી છે કે શૌચાલય ની પાછળ ના ભાગ મા પ્રોટેક્શન દીવાલ કરવી જોઇએ જે ગટર તૂટેલી હાલાત મા હોવાથી તેને તાત્કાલીક તપાસ કરીને રીનોવેશન કરીને ગટર નુ પાણી બંધ થાય તેવુ સ્થાનીક લોકોની માંગ છે.આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સ્વચ્છ ભારતનુ અભિયાન આગળ ચાલે તેવી સ્થાનીક લોકોની માંગ છે.જ્યારે નગરપાલિકા સત્તાધીશો ના હાથ મા હતી ત્યારે શૌચાલયો સ્વચ્છ રાખવામા આવતી હતી.હવે નગરપાલિકાના અધિકારીઓની મનમાણી ચાલતી હોય તેવી સ્થાનીક લોકોને જણાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *