મુન્દ્રા તાલુકાના બગડા ગામે શનિવારે પાબુદાદાનો પાટોત્સવ

મુન્દ્રા તાલુકાના બગડા ગામે તા.1/4/2023, ચૈત્ર સુદ અગિયારસ અને શનિવારના રોજ પાબુદાદાની પેડીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે 8:00 કલાકે પાબુદાદાની ઘોડી ચડશે અને સામૈયું કરવામાં આવશે. જ્યારે 9:30 કલાકથી હવન અને બપોરે 12:30 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. એવું પાબુદાદા મંદિરના ભોપાશ્રી કાના ભગતે એક યાદીમાં જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *