જામનગર જિલ્લાના સત પુરણધામના સંત શ્રી જેન્તીરામ બાપા નુ સન્માન

જામનગર ( ભરત ભોગાયતા)

રામનવમીના રોજ સચાણા ઇશર ધામ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયેલ જે સંતવાણી કાર્યક્રમમાંપ્રસીધ્ધ કલાકાર હકાભા ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહેલ આરામનવમીના પ્રસંગે ધુનડા સતપુરણ ધામ આશ્રમથી સદગુરૂ જેન્તી રામબાપા જામ જોધપુર ગઢવી સમાજના અગ્રણી વિરમભાઈ ગઢવી તથા કાળુભાઈ ગઢવી હરેશદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહેલ આ તકે સદગુરૂ જેન્તી રામબાપાનું સન્માન કરાયુ હતુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *