પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માન. મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે.જાડેજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *