કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

કેતન શાહ આચાર્ય, કલનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલય.વીરપુર ફાટક,વ્યારા તાલુકા માં એક માત્ર વિદ્યા કુંજ વિદ્યાલય.વીરપુર.વ્યારા નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. તમામ આદિજાતી કન્યા શાળા માં અભ્યાસ કરતી હતી. ગત વર્ષે શાળાનું પરિણામ ૮૦ ટકા હતુ. આ વખતે તમામ કન્યા ૬૦ ટકા થી વધુ ગુણ મેળવી ઉતીર્ણ થઈ હતી.
પ્રથમ ક્રમે : પ્રિયા વસાવા ના ૭૨ ટકા સાથે પ્રથમ
દ્વિતિય ક્રમે: સ્નેહલ મુકેશભાઈ વસાવા ૬૮ ટકા
તૃતીય ક્રમે : પિંકાલ ગામીત ૬૭ ટકા