ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મહેસાણા ની મુલાકાતે

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા

સરદારધામ GPBO MEGA EXPO 2023 નો ઉદ્ધાટન સમારોહ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે રીબીન કાપીને કરાયું
એક સાથે ૫૧૦૦૦ બલૂન ઉડાડી ને લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનશે
ઉત્તર ગુજરાત મહેસાણા ઝોન આયોજિત GPBO MEGA EXPO ઉદ્ધાટન સમારોહ માં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ઋષિકેશભાઈ પટેલ સાંસદ શારદાબેન પટેલ,મૂળૂભાઈ બેરા, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝા ના ધારાસભ્ય કિરિટભાઈ પટેલ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ, ઊંઝા ઉમિયા માતાજીના સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે પટેલ તથા આ સરદાર ધામ જેને પાયા પૂર્વામાં મદદ કરી છે એવા મહેમાનો એ પણ હાજરી આપી હતી અને ઘણા ખરા અગ્રણીઓ એ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી
આ જીપીબીઓ મા પટેલ જ્વેલર્સ દ્વારા એક અલગ જ જ્વેલરી છે તેનો સરસ મજાનો આકર્ષણ દર્શાવવામાં આવ્યો હતો
સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જ
આ સરદારધામ GPBO દ્વારા પોતાનો ધંધો વધુમાં વધુ આગળ મજબૂત બને અને નવા ધંધામાં જે જોડાયા છે અને નવા ધંધા વાળા વેપારી ઓ માટે નું આ સુંદર એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે
આ એક્સ્પો ની અંદર ૧૦૦૦ થી વધારે પ્રોડક્ટ્સ નુ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગુજરાત અને મહારાષ્ટ્ર થી એકલાખ થી પણ વધારે લોકો આ એક્સ્પો ની મુલાકાત લેવાના છે ધંધા ને આગળ વિકસાવવા માટે આ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે
આ એક્સ્પો ના ઉદઘાટન સમારોહ માં ૫૧૦૦૦ બલૂન ઉડાડી ને લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનશે
આ કાર્યક્રમ પછી મહેસાણા ની અંદર કમલપથ થી લઈને રાધનપુર ચોકડી થી લઈને દૂધસાગર ડેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ દૂધસાગર ડેરી હોલ ની અંદર બીજા કાર્યક્રમ કર્યા બાદ આગળના કાર્યક્રમ યોજ્યા હતા


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *