ભારતીય જનતા પાર્ટી ૬પ, મોરબી માળીયા વિસ્તારના સયુંક્ત મોરચા સમેલન

કમલમ ન્યુઝ મોરબી-ઘનશ્યામ બી. સંઘાણી

આમંત્રીત મહેમાન માનનીય શ્રી કાંતીભાઈ અમૃતિયા ઘારાસભ્યના ઉપસ્થિતિમાં સંયુકત મોરચા સંમેલનમાં આમંત્રીત મહેમાન શ્રી લાખાભાઈ જારીયા, મોરબી શહેર પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી તાલુકા પ્રમુખ, મણીભાઈ સરડવા માળીયા તાલુકા પ્રમુખ, જીલ્લાના મહામંત્રીશ્રી જસુભા જાડેજા, બાબુભાઈ હુંબલ જીલ્લા મહામંત્રી, હસુભાઈ પંડયા જીલ્લા ઉપપ્રમુખ, જે,પી,ભાઈ જેસ્વામી, પૂર્વ ઉપપ્રમુખ મહામંત્રી અને જીલ્લાના મોરચના પ્રમુખશ્રીઓ તથા રીશીપભાઈ કૈલા શહેર મંત્રી, ભાવેશભાઈ કંઝારીયા, બચુભાઈ રાણા તાલુકા ભાજપ મહામંત્રી, રમેશભાઈ વડસોલા સરપંચશ્રી, મહાવીરસિંહ જાડેજા રાજકોટ જીલ્લા યુવા પ્રભારી, મોરબી જયરાજસિંહ જાડેજા પૂર્વ ઉપપ્રમુખ, નિર્મળાબેન હડીયલ મહિલા મોરચના પ્રમુખશ્રી, મોરચા સંગઠનના આગેવાન તથા ગ્રામજન ઉપસ્થિત રહયા હતા

ધારાસભ્યશ્રી કાંતીભાઈ અમૃતિયા વાવાઝોડાને સતત ધ્યાનમાં રાખીને પ્રજાને ગાઈડ લાઈન પ્રજા સુધી પહોંચે તેવા પ્રયત્ન કરેલ અને વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી માહીતી પહોંચે તેના માટે ચિંતા કરતા ધારા સભ્યશ્રી કાંતીભાઈ સૌની યોજનાનો લાભ મળે તેના માટે ગામતળના તળાવની નર્મદાના પાણીની યોજના મળી રહે તેવા પ્રયત્ન કરેલ છે અને પ્રજાલક્ષી વિકાસના કામ થાય એના માટે તત્પર છે અને સંયુકત સંગઠન મજબુત થાય તેવા વિચારધારાથી પ્રજાલક્ષી શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરીયાતને લગતા કામ થાય તેવા અને માળીયા તાલુકાનું દેરાળા ગામની બાજુમાં મચ્છુ – ૪ ડેમ બને તેવા પ્રયત્ન કરે છે અને ઘોડાઘાડેમ બને તેની પણ પ્રયત્ન કરે છે તેવા જાગૃત નેતા મોરબી માળીયાના વિસ્તારના ધારાસભ્યશ્રી કાંતીભાઈ અમૃતિયા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *