ઈડર શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત

તાલુકા ચીફ મકબુલ હુસૈન….
ઈડર શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત દરમિયાન ઈડરના પ્રાચીન ઠક્કર બાપા આશ્રમ ખાતે ગૃહપતિ અશોકભાઈ પરમારની મુલાકાત વખતે પ્રવાસી વિસ્તારક કનુભાઈ પ્રણામી, જિલ્લા અ.જા.મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમાર,શહેર પ્રમુખ વિજયભાઇ પરમાર,જિલ્લા કા. સદસ્ય મનહરભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ પ્રફુલભાઈ સુથાર વગેરે હાજર રહેલ. છાત્રાલયના બાળકો સાથે સંવાદ પણ કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *