અંબાજી સંસ્થાના પાંચ હોલમાં સાત ગામ સમાજ મહિલા મિટીંગ સામાજિક નિર્ણયો લેવામાં આવ્યા

મહેસાણા
અંબાજી સંસ્થાના પાંચ હોલમાં સાત ગામ સમાજ મહિલા મિટીંગ સામાજિક નિર્ણયો લેવામાં આવ્યા
પાંચોટ ગામની અંદર સાત ગામ સમાજની મહિલા મીટીંગ મળેલી આ મિટિંગમાં સાત ગામ સમાજના પ્રમુખ અને મંત્રી તથા ગામના સરપંચ લલિત ભાઈ પટેલ. પટેલ મનુભાઈ ચોકસી બિલ્ડર લલિતભાઈ પટેલ તેમજ સાત સમાજ ના આગેવાનો તથા ગામના સરપંચ તેમજ આગેવાનો એ હાજરી આપી હતી આ મિટિંગની અંદર સમાજને શિક્ષણ ક્ષેત્રે સમાજને યોગ્ય નિર્ણય મલે તથા સમાજના વિદ્યાર્થીઓ આગળ ની આગળ શિક્ષણ ક્ષેત્રે આગળ જાય તથા આરોગ્ય અને ગરીબ કુટુંબને મદદ કરવી તથા સહકારી લાભો જેવી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા સમાજની અંદર અમુક કુરિવાજોને જાકારો આપવા માટે આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો તથા મિટિંગમાં સમાજના પ્રમુખ તથા મંત્રી હાજર રહી અને સમાજના આગેવાનો એ મહિલા સંગઠનને સહકાર આપવા અનુરોધ કરેલ તથા સમાજને કોઈપણ સારા કાર્ય સહભાગી થવા માટે એક સાથે હળી મળીને કામ કરવાનો નિર્ણય લીધો આ મિટિંગમાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી પણ આપી હતી
રીપોર્ટર ચેતનભાઈ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *