મહુવા તાલુકાના આંગલધરા સનાતન કન્યા વિદ્યાલય ખાતે Hepatitis-HbsAg, Hiv -AIDS, STR/RET જેવા વાયરસને લઈને વિદ્યાર્થીઓને જાણકારી અપાઇ

રિપોર્ટ, મયુર પટેલ

28 જુલાઈને વર્લ્ડ ' Hepatitis " ડે  તરીકે મનાવવામાં આવે છે. Hepatitis વિષય પર HbsAg વાઇરસ ને લઇ જન જાગૃતિ ના અભિયાન ના ભાગ રૂપે તારીખ 21 જુલાઈ 2023ના રોજ સનાતન કન્યા વિધાલય આંગલધરા  તા. મહુવા જી. સુરત ખાતે Hepatitis વિશે વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું. સાથે Hiv-AIDS, જેવા લા ઈલાજ વાઇરસ વિષય પર , તથા  STI/RTI રોગો વિશે

નેશનલ AIDS કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ચાલતા આરોગ્ય કલ્યાણ કારી પ્રવૃત્તિ ના ભાગ રૂપે ICTC/PPTCT વિભાગ મા કાઉન્સેલર તરીકે સેવાકીય ફરજ બજાવતા રશેષભાઈ ગામીત. રેફ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર -અનાવલ દ્વારા સમજણ આપવામાં આવી હતી
એક્ટ 2017 ના માધ્યમે hiv રિએકટીવ કલાઈન્ટ સાથે થતા ભેદભાવ અને લાંશન ના થાય એ બાબત સમજાવવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાની 47 જેટલી તરુણો એ આ બાબત ની ગંભીર તા ને ધ્યાને લીધી હતી. અને આ કાર્યક્રમ ના અંતે વિદ્યાલય ના વિદ્યાર્થી દ્વારા આભાર વ્યક્ત કરી પૂર્ણ કરવા મા આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *