મહેસાણા ખાતે નારીવંદન ઉત્સવ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરી ના સંયુક્ત ક્રમે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો

આજરોજ મહેસાણા ખાતે મહિલા સ્વાવલંબન અને નેતૃત્વ દિવસ અંતર્ગત મહિલાઓ માટે સ્વરોજગાર મેળો અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો
આ કાર્યક્રમ માં મહેસાણા જિલ્લા કલેકટર.મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર.મહેસાણા ડીડીઓ સાહેબ.તેમજ વિકાસ અધિકારી શ્રી તેમજ ઉપરીય અધિકારી અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સંલગ્ન વિભાગોની યોજના ની માહિતી આપવામાં આવી હતી તથા રાસાયણિક ખેતી કઈ રીતે કરવી અને ખેતી ને કેવી રીતે આગળ લઈ જવી માહિતી ક્લેક્ટર શ્રી દ્વારા આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં દીપ પ્રગટાવી તેમજ મુખ્ય મહેમાનોને ફૂલ સરી થી સ્વાગત કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *