કોંગ્રેસના ઉડ્યા ધજાગરા

ગુજરાતમાં કોંગ્રેસનો દાવ પડ્યો ઊંધો

ગુજરાતમાં બંધની કોઈ અસર નહીં રાબેતા મુજબ સંપૂર્ણ ગુજરાત ચાલુ કોંગ્રેસે બંધ કરાવવા માટે હવાતિયા માર્યા પણ બંધની ગુજરાતમાં કોઈ અસર નહીં ખુદ ખેડૂતો ને જ આ કાયદામાં સંપૂર્ણ સમર્થન છે પણ કોંગ્રેસને જ આ કાયદાથી પેટમાં દુખે છે. આ બંધનું એલાન કોંગ્રેસે આપ્યો પણ ખેડૂતોનો કોઈ સાથ સહકાર ન મળતા કોંગ્રેસ ગુજરાતમાં ખુલ્લી પડી ગઈ કોંગ્રેસના નેતાઓ ગુજરાતને બંધ કરાવવા માટે રોડ પર નીકળી પડ્યા પણ કોઈએ સમર્થન આપ્યું નહીં જુઓ આ તસવીરમાં ફક્ત કોંગ્રેસ કાર્યાલય જ બંધ છે સમગ્ર ગુજરાત તો રાબેતા મુજબ ચાલુ જ છે કોંગ્રેસનો દાવ ગુજરાતમાં પડ્યો ઊંધો અને કોંગ્રેસના  ઉડ્યા ધજાગરા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *