તાપી (વ્યારા) યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ 2023/24

કે, કે, કદમ કન્યા વિદ્યાલય વ્યારા( તાપી )ખાતે તાપી ડિસ્ટ્રિક્ટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવેલ.


કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,

તા, ૯/૧૦/૨૦૨૩, કે, કે, કદમ કન્યા વિદ્યાલય વ્યારા( તાપી )ખાતે તાપી ડિસ્ટ્રિક્ટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 નું આયોજન કરવામાં આવેલ. મુખ્ય અતિથિ વિશેષ તરીકે સેજલબેન રાણા પ્રમુખશ્રી વ્યારા નગરપાલિકા, માહિતી અધિકારી સાહેબ શ્રી નીનેશકુમાર ભાભોર સાહેબ, સંગીતાબેન ચૌધરી કે, કે, કદમ કન્યા વિદ્યાલય ના આચાર્ય મેડમ, પ્રથમ મહિલા કોચ તાપી જિલ્લાના જ્યોતિબેન મહાલે, યોગ ટ્રેનર કોકીલાબેન વાળા, કોમ્પિટિશન મેનેજર શ્રી રાકેશભાઈ વાળા, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર શ્રી જાતવેદ આર્ય, ભાજપ અગ્રણી રાકેશભાઈ મહાલે , સ્કૂલ સુપરવાઇઝર રુચિર દેસાઈ , માહિતી સુપરવાઇઝર અલ્પેશભાઈ ચૌધરી,તથા સુરત થી પધારેલ જજ શ્રી રીટાબેન ગાંધી મેડમ, ચૌહાણ સાહેબ , સૌપ્રથમ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ, માહિતી અધિકારી ભાભર સાહેબ દ્વારા સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ. યોગ કોર્ડીનેટર જાત વેદ આર્ય સાહેબ દ્વારા સ્કૂલના બાળકોને યોગ વિશે સાચી સમજ અને યોગનું સાચું માર્ગદર્શન આપવામાં આવેલ.
તાપી જિલ્લાની વિવેક સ્કૂલના ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, આ યોગ સ્પર્ધામાં કે બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ , પીપી સવાની સ્કૂલના વિદ્યાર્થી, તથા એક એક કદમ સ્કૂલના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ ઝડપાયા હતા.
ઇવેન્ટ, ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન પેર, રીધમિક યોગાસન પેર, આર્ટિસ્ટિક યોગાસન સિંગલ, આ કોમ્પિટિશનના માધ્યમથી તાપી જિલ્લાના બાળકો ઓલમ્પિક લેવલ સુધી પહોંચે એ પ્રયાસ હેતુથી આ કોમ્પિટિશન આયોજન કરવામાં આવેલ. વ્યારાના સ્પોર્ટ્સ ટીચર શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ, ઉર્મિશભાઈ ચૌહાણ સાહેબ, અંકિતભાઈ ગામીત સાહેબ તથા કરિશ્માબેન પટેલ ના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *