મહેસાણા શહેર માં આવેલ પ્રખ્યાત મહાદેવ ના મંદિરે ઘણા વર્ષો બાદ આવેલ બે શ્રાવણ માસનો અંતિમ સોમવાર કાશી વિશ્વનાથ મહાદેવ નો અલગારી લોભામણો શણગાર રહ્યો.

મહેસાણા શહેર માં આવેલ પ્રખ્યાત મહાદેવ ના મંદિરે ઘણા વર્ષો બાદ આવેલ બે શ્રાવણ માસનો અંતિમ સોમવાર કાશી વિશ્વનાથ મહાદેવ નો અલગારી લોભામણો શણગાર રહ્યો. સવારથી હજારોની સંખ્યામાં બાબાના દર્શન કરવા શિવ ભક્તો ઉમટ્યા.બાર જ્યોતિર્લિંગ નો મહિમા ગાવાનો આજે છેલ્લા દિવસે ભક્તો ભારી માત્રામાં ઉપસ્થિત રહી શિવ મહિમાથી તલ્લીન બન્યા. સંધ્યા આરતીમાં હજારોની મેદની જોવા મળી. રાત્રે ભારતનાટ્યમ ના કાર્યક્રમ સાથે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારનો મહિમા પૂર્ણ થશે.
રિપોર્ટ… ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *