માંડવી ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનું માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબજીએ અભિવાદન કર્યું.

માંડવી ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓને તેમજ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોનું માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ જીએ અભિવાદન કર્યું. તેમના નેતૃત્વમાં વિસ્તારની વિકાસયાત્રા વધુ વેગવંતી બને તેવી શુભકામનાઓ પાઠવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *