સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના જનસંપર્ક અધિકારી સુનિલ શર્મા ડોકટરેટ થયા

સુનિલ શર્મા પીએચડી થયા

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના જનસંપર્ક અધિકારી સુનિલ શર્મા ડોકટરેટ થયા

ગાંધીનગર. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી સુનિલ કુમાર શર્માએ મણિપાલ યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી પીએચડીની ડિગ્રી મેળવી છે. ડો.સુનીલ શર્માએ “સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ લાવવામાં રાજસ્થાનના અગ્રણી પ્રિન્ટ મીડિયા હાઉસની ભૂમિકાનું મૂલ્યાંકન” એ વિષય પર તેમનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સુભાષ કુમારના માર્ગદર્શન હેઠળ આ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *