મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર શહેર ભાજપ દ્વારા કરાયેલ પદયાત્રી સેવા કેન્દ્રની મુલાકાત લીધી.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના દર્શન કરવા પગપાળા અંબાજ. જતા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા ચ-૩ સર્કલ પાસે શરૂ કરાયેલ પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી હતી અને પદયાત્રીઓએ મુખ્યમંત્રી સાથે સ્મૃતિ રૂપે તસવીર લીધી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *