અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા દ્વારા બાલ સંસ્કાર કેન્દ્ર ગાંધીનગર ખાતે મ્યુ. કા. ગૌરવ વ્યાસ ના હસ્તે ખુલ્લું મુકાયું

અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા (ભારતીય જનતા પાર્ટી ને સમર્પિત) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણ સિંહ સિંધા અને રાષ્ટ્રીય પ્રભારી શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડન સેક્ટર 14 ખાતે બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે ઉદ્ઘાટન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો.આ બાલ સંસ્કાર કેન્દ્ર નું ઉદ્ઘાટન મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ગૌરાંગ વ્યાસ ના કર કમળો થી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ભગવાન શ્રીમન નારાયણ અને ભારત માતા ઇની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં દીપ પ્રાગટય શ્રી ગૌરાંગ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું ભારત માતા ની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દીપ પ્રાગટય શ્રી ગૌરાંગ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું

.શ્રી પ્રવીણ સિંહ જી સિંધા દ્વારા શાલ ઓઢાડી શ્રી ગૌરાંગ વ્યાસ નું સન્માન કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં નિઃશુલ્ક બાલ સંસ્કાર કેન્દ્ર દર રવિવારે સવારે 9 વાગ્યા થી 10.30 વાગ્યા સુધી ચલાવવામા આવશે તે શિક્ષક /સંચાલક શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ રાષ્ટ્રીય પ્રભારી અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ નું સન્માન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણ સિંહ જી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર શ્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ નું સન્માન શાલ ઓઢાડી શ્રી પ્રવીણ સિંહ જી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રીમન નારાયણ ભગવાન ઇની આરતી કરવામાં આવી હતીવંદે માતરમ્ ગીત સમૂહ માં ગાવામાં આવ્યું હતું.. શ્રી ગૌરાંગ વ્યાસ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ દ્વારા શ્રી ગૌરાંગ વ્યાસ નું સન્માન સ્વામી વિવેકાનંદ નું પોસ્ટર આપી કરવા માં આવ્યું હતું. શ્રી પ્રવીણ સિંહ જી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં થિયોસોફિકલ સોસાયટી ના શ્રી નીલ ગીરી, પ્રતીક ભાઈ શ્રીમાળી, દેવર્ષિ ભાઈ, શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ, શ્રી મહેંદ્ર ભાઈ ચૌહાણ અને ની મેષ ચૌહાણ અને ઝીણા ભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અંત માં આભાર દર્શન શ્રી પ્રવીણ સિંહ જી દ્વારા કરવામાં આવ્યું હતું. અંત માં રાષ્ટ્ર ગીત જન ગણ મન સમૂહ માં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *