
આનંદ ઠકકર ડીસા
ડીસા ખાતે આવેલ હવાઈ પિલર ગ્રાઉન્ડ માં આજ રોજ 23 તારીખ થી 1 / 10 સુધી સ્વ સહાય જૂથ ની બહેનો ને આત્મ નિર્ભર હેતુથી આ મેળો પ્રારંભ કરવા માં આવ્યો જેમાં વિવિધ જિલ્લામાં માંથી બહેનો અહીં આવી તેમના જૂથ દ્વારા બનાવવા માં આવતી પ્રોડક્ટ તેમજ વેચાણ માં આવતી પ્રોડકટ નું એક્ઝિબિશન કમ સેલ નું આયોજન કરવા માં આવ્યું હતું અહીં આ સ્ટોલો માં આર્ટ એન્ડ ક્રાફટ સ્ટોલ લાઈવ ફૂડ સ્ટોલ નવરાત્રી સ્પે માટી કામ ની વસ્તુ હાથ બનાવટ ની વસ્તુ આયુર્વેદિક ઓર્ગેનિક વસ્તુ ઓનું વેચાણ તેમજ પ્રદર્શન રાખેલ આ મેળા નું ઓપનિંગ ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા કરવા માં આવ્યું તેમજ પૂર્વ રાજય સભા ના સાંસદ દિનેશભાઇ અનાવાડિયા ડીસા નગરપાલિકા ઉપ પ્રમુખ શૈલેશ રાયગોર અશોકભાઇ પટેલ આનંદ ભાઈ ઠકકર કલ્યાણ ભાઈ દેસાઈ પૂજાબેન ઠકકર જીલા ભાજપ કારોબારી બીના ઠકકર લોહાણા મહિલા અગ્રણી આર આઈ શેખ એડિશનલ કલેક્ટર નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેજસ ભાઈ વ્યાસ જિલ્લા લાઈવલી હુડ મેનેજર બી કે .બી કે ગઢવી એ પી એમ ડીસ્ટિકટ માર્કેટીંગ જિલ્લામાં જિગરભાઈ ચૌહાણ જિલ્લા એમઆઈ એસ એન આર એલ એમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા નો સ્ટાફના અધિકારી ઓ હાજર રહી લોકો ને સુવિધા તેમજ માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું