

શૈશવ રાવ રાજપીપળા
MeriMaatiMeraDeshસર્કિટ હાઉસ સાગબારા ખાતે બુથ સશકિતકારણ અભિયાન વર્કશોપનું આયોજન થયું. જેમાં વક્તવ્ય આપી માર્ગદર્શન આપ્યું. ઉપરાંત ‘મેરી માટી મેરા દેશ’ અને અન્ય આગામી કાર્યક્રમો પર ચર્ચા કરાઈ. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીલરાવ સાથે જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા,નર્મદા જિલ્લા યુવા મોરચા પ્રમુખ ગૌરાંગ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન, સાગબારા મંડલના સભ્યો, શક્તિકેન્દ્રના સંયોજકો-પ્રભારી ઉપસ્થિત રહી વર્કશોપ ને સફળ બનાવ્યો.