મહેસાણા ખાતે વિમલ ગૃપ ના ચેરમેન એવા વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા ચંદુભાઈ પટેલ ના 83 માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા ખાતે વિમલ ગૃપ ના ચેરમેન એવા વિનમ્ર વ્યક્તિત્વ ધરાવતા ચંદુભાઈ પટેલ ના 83 માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ માં તેમના વતી પોતે 82 વષૅ પૂર્ણ થતાં 82 આંબા ના છોડ તેમના હસ્તે વાવવામાં આવ્યા પર્યાવરણની જાળવણી તથા ઓકિસજન મળી રહે અને પક્ષીઓ ને પણ ઉપયોગી નીવડે એ હેતુથી આ છોડ વિમલ ડેરી ના કેમ્પસમા વાવવામાં આવ્યા આ એક અનોખી પહેલ છે આ કેમ્પ તેમના જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે આ બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે સર્વોદય વોલેન્ટર બ્લડ બેન્ક દ્વારા 101 બ્લડ બોટલ નું કલેક્શન કરવામાં આવ્યું
રીપોર્ટર,ચેતન પટેલ,મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *