મહેસાણા દૂધસાગર ડેરી ખાતે જેમણે IAS,IPS અને IFS ની પરીક્ષા પાસ કરી ને હાલ ટ્રેનિંગ લઇ રહેલા ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ સંવાદ કરી દૂધસાગર ડેરી અને સહકારી પ્રવુતિ વિશે માહિતગાર કર્યા.

મહેસાણા દૂધસાગર ડેરી ખાતે જેમણે IAS,IPS અને IFS ની પરીક્ષા પાસ કરી ને હાલ ટ્રેનિંગ લઇ રહેલા અને ત્યારબાદ જેઓ દેશસેવા માં જોડાવાના છે તેવા 70 જેટલાં દેશભરનાં અધિકારીઓ ભારત સરકારનાં પ્રોગ્રામ અનુસાર પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં સહકારી મોડેલનાં અભ્યાસ માટે આપણી દૂધસાગર ડેરી ખાતે પધાર્યા હતા ત્યારે તેમની સાથે ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ સંવાદ કરી દૂધસાગર ડેરી અને સહકારી પ્રવુતિ વિશે માહિતગાર કર્યા.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *