



અખંડ ભારતના ઘડવૈયા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક, સક્ષમ નેતા, સામર્થ્યવાન રાજનીતિજ્ઞ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતિ નિમિતે માંડવી નગરપાલિકા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજી, વિભૂતિને વંદન કરતા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા આ દરમિયાન માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી નિમેષભાઈ શાહ, નગર સંગઠન પ્રમુખ શ્રી નીતિનભાઈ શુક્લ તથા કોર્પોરેટરશ્રીઓ, સમિતિના અધ્યક્ષશ્રીઓ, સંગઠનનાં હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.