સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ’ની બેઠકમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ હાજર

ગાંધીનગર ખાતે ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના’ વર્ષ 2023-2024 ના આયોજન માટે ‘સાબરકાંઠા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ’ની બેઠકમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. અગાઉના વર્ષોના કામોની સમીક્ષા સાથે વિકાસના નવા કામોની મંજૂર કર્યા.

આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ – શ્રીમતી ભારતીબેન પટેલ, ધારાસભ્યશ્રી – તુષારભાઈ ચૌધરી, સર્વે તાલુકા પંચાયતના પ્રમુખ ખેડબ્રહ્મા – શ્રી રામાભાઈ તરાર, પોશીના – શ્રીમતી સવિતાબેન પરમાર, વિજયનગર – શ્રીમતી ફુલવંતીબેન સોલંકી, ઇડર – શ્રી કાંતિભાઈ પટેલ, વડાલી – શ્રીમતી ચેતનાબેન પટેલ, કલેક્ટરશ્રી – શ્રી નૈમેષભાઈ દવે, પ્રયોજના વહિવટદારશ્રી – જે.જે નિનામા, ટી.ડી.ઓશ્રી અને વિભાગના અધિકારીઓ શ્રી હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *