પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી ઉજવણી પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી વંદન કર્યા.

પ્રખર રાજનેતા,ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્તોત્ર અને પથદર્શક, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી જેને સુશાસન દિવસ તરીકે ઉજવણી પ્રસંગે સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી વંદન કર્યા.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, રશ્મિન દવે કારોબારી ચરમેન નગરપાલિકા, શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી દિલીપસિંહ ઠાકોર, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, તાલુકા ડેલીગેટ, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *