

શ્રી આદિપુર લોહાણા મહાજન ના સાનિધ્ય માં જલિયાણ પ્રીમિયર લીગ સીઝન ૨ (JPL Season 2)
નાઈટ ક્રિકેટ મેચ નું તા.૧૬/૧૨/૨૦૨૩ થી ૨૮/૧૨/૨૦૨૩ સુધી ગોપાલ સ્ટેડિયમ આદિપુર મધ્યે ખૂબ જ સરસ આયોજન કરેલ. જેમાં કુલ ૧૦ ટીમો એ ભાગ લીધેલ. જય કોટક કેપ્ટને દુઆધાર બેટિંગ કરી હતી તા.૨૬/૧૨/૨૦૨૩ ના Funtoos Fashion અને Vinayak વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ બાદ Funtoos Fashion મેચ જીતી ફાઇનલ રાઉન્ડ માં આવી ગયું છે.
જીગર ઠક્કર ગાંધીધામ