ધરાસણામાં ઉર્જામંત્રીશ્રીના હસ્તે રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે બનનારી વિભાગીય પેટા કચેરીનું ખાતમુહૂર્ત

વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં રૂ ૧.૮૨ કરોડના ખર્ચે નવી નિર્માણ થનારી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિભાગીય કચેરી અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત હતી જે હવે નવી અને અત્યાધુનિક અદ્યતન કચેરીમાં કાર્યરત થશે. આ નવીન કચેરી બનવાથી ધરાસણા અને તેની આસપાસના ૨૦ ગામના વીજ ગ્રાહકોને ફાયદો થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *