મોરબી નગરપાલિકા દ્વારા દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત નંદકુંવરબા શેલ્ટર ફોર અર્બન હોમલેસ “રેન બસેરા” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..


 કરછના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, મોરબી-માળીયા(મી)ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા,જિલ્લા ઇન્ચાર્જશ્રી ભાનુભાઇ મેતા, મહામંત્રીશ્રી જયરાજસિંહભાઈ જાડેજા, ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ સરૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ ચીખલીયા સાથે આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.


 મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નં:-૫ મધ્યે એકાવન લાખ ના કામો  ના ખાતમુહૂર્ત કંસારા શેરીના નાકે ગ્રીનચોક, મોરબી કંસારાશેરી, મોચીશેરી કુબેરનાથ શેરી,શક્તિ ચોક થી મણિમંદિર સુધીનાં રસ્તા ના કામો ખાતે કંસારા જ્ઞાતી ના પ્રમુખશ્રી ચંદુભાઈ શેઠ તથા ચીમનભાઈ કંસારા ના હાથે તથા સૈફી મહોલ્લા ના રસ્તા નું કામ અબ્બાસભાઈ લાકડા વાળા,ઝોહરભાઈ માવતર,શબ્બીરભાઈ ના હાથે કરવામાં આવ્યા. આ પ્રસંગે નગરપાલિકા ના એન્જિનિયરશ્રી ધીરુભાઈ ,કાઉન્સીલર શ્રી અનિલભાઈ મહેતા,  અનોપસિંહ જાડેજા, પ્રફુલભાઈ સોની, ડો.દિલીપભાઈ ભટ્ટ, કેયુરભાઈ પંડ્યા,દિનેશભાઇ કંસારા, શકે તેજસભાઈ સોની,સુરેશ ભાઈ સોની, ભાવેશભાઈ વજેરિયા,  ભૂપતભાઈ પંડ્યા,વનરાજસિંહ જાડેજા વિગેરે આગેવાનો ની ઉપસ્થિતિમાં રહ્યા હતાં.

 *રીપોર્ટ:-મહેશ ડી સિંધવ*

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *