

મોરબી જીલ્લા ની જેતપર ૮ જીલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટી ની જીત નિશ્ચિત મનાઈ રહી છે.મોરબી જીલ્લા ની જેતપર ૮ જીલ્લા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અજયભાઈ લોરીયા ને લોકો આવકારી રહ્યા છે. સાફ સુથરી અને સંવેદનશીલ છબી ધરાવતા અજયભાઈ લોરીયા ની જીત આ વિસ્તાર માંથી નિશ્ચિત મનાઈ રહી છે.આ રાષ્ટ્રવાદી યુવા નેતા જેતપર ૮ જીલ્લા પંચાયત સીટ પરથી લોકો ના પ્રેમ અને સહયોગથી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યા છે. ( કમલમ દૈનિક- મહેશ સિંઘવ)