પ્રધાનમંત્રીએ બીજુ પટનાઈકને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીજુ પટનાઈકને તેમની જન્મજયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “બીજુ પટનાઈકને તેમની જન્મજયંતી નિમિતે શ્રદ્ધાંજલિ. તેમનું ભાવિ ભારત માટેનું વિઝન, માનવ સશક્તિકરણ તેમજ સામાજિક ન્યાય અંગેનો આગ્રહ આપણને સૌને પ્રેરિત કરે છે. રાષ્ટ્ર ઓડિશાની પ્રગતિ માટેના તેમના પ્રયાસો માટે ગૌરવ અનુભવે છે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *