નખત્રાણા તાલુકાના પલીવાડથી પૂઅરેશ્વર મહાદેવ મંદિરના નવા રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકાના પલીવાડથી પૂઅરેશ્વર મહાદેવ મંદિરના નવા રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું

         વિથોણ જિલ્લા પંચાયત વિસ્તારના મંજલ તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા પલીવાડ ગામથી પૂઅરેશ્વર મહાદેવ મંદીર સુધીના નવા ડામર રોડ બનાવવાના કામનુ મુર્હૂત કરવામાં આવ્યું અને કામનો પ્રારંભ કરાવાયો હતો..આ પ્રસંગે નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઇ પટેલ, નેત્રા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, વિથોણ જિલ્લા પંચાયતના સદસ્યા જયાબેન ચોપડા, વિથોણ સીટના તાલુકા પંચાયત સદસ્ય જયસુખભાઇ પટેલ, મંજલ તાલુકા પંચાયત સીટના સદસ્ય લીલાબેન મનીષ મહેશ્વરી, મહામંત્રી હરિસિંહ રાઠોડ, રવિલાલ ગરવા, નરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિન સિંહ જાડેજા, અમૃતભાઈ ગરવા, રવિભાઈ મહેશ્વરી, શાંતીલાલ મહેશ્વરી, મોહનભાઈચાવડા, કિરીટસિંહ જાડેજા, સુમારભાઇ જત,હરિભાઈ સહિતના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા (રિપોર્ટ મમુભાઈ રબારી નખત્રાણા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *