લોધિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરિયા ની અઘ્યક્ષતા મા ભાજપ નો અભિવાદન સમારોહ યોજાયો.

લોધિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરિયા ની અઘ્યક્ષતા મા ભાજપ નો અભિવાદન સમારોહ યોજાયો.મનુસખભાઈ ખાચરિયા ને કેસરિયો સાફો પહેરાવી ને સન્માનીત કરાયા.ભાજપ દ્વારા લોધિકા તાલુકા ના બાલસમ ગામે મેલડી માતાજી ના મંદિરે મનસુખભાઇ ખાચરિયા ની હાજરી માં લોધિકા તાલુકા નો અભિવાદન સમારોહ યોજાયો હતો.જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા નું સન્માન કરવામાં આવ્યું હતું.અને આગેવાનો દ્વારા લોધિકા ની જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો. (રિપોર્ટ હરપાલસિંહ જામકંડોરણા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *