પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાશિવરાત્રીના શુભ પ્રસંગે દેશવાસીઓને અનેક શુભેચ્છાઓ. હર-હર મહાદેવ! મહાશિવરાત્રીના શુભ પ્રસંગે શુભેચ્છાઓ. હર હર મહાદેવ! “
