પ્રધાનમંત્રીએ રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા.પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘સમગ્ર પેઢીઓમાં લોકપ્રિય, કેટલાક કામોનો સમૂહ કે જે કોઈક જ કરી શકે, વિવિધ ભૂમિકાઓ નિભાવનાર અને એક સતત લોકપ્રિય વ્યક્તિત્વ… એ છે શ્રી @rajinikanth Ji આપના માટે.’‘આ અત્યંત ખુશીની વાત છે કે થલાઈવાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને અભિનંદન.’

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *