
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પાવન ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગલુને તેમની જયંતિ નિમિત્તે નમન કર્યા છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું પરમ પાવન ડૉ. શ્રી શ્રી શ્રી શિવકુમારા સ્વામીગલુને તેમની જયંતિ પર નમન કરું છું. સમાજની સેવા કરવા અને ગરીબોની સંભાળ રાખવા માટેના તેમના અસંખ્ય પ્રયત્નોને બહોળા પ્રમાણમાં યાદ કરવામાં આવે છે. અમે તેમના ઉમદા વિચારો અને પ્રેરણા સાથે ગાઢ રીતે જોડાયેલા છીએ.
