
૧૨૫-મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મોરવા હડફ વિધાનસભાના ઉમેદવાર શ્રીમતી નિમિષાબેન સુથાર દ્વારા આજરોજ ગુજરાત રાજ્ય ના રાજ્યકક્ષાના મંત્રી શ્રી આદરણીય બચુભાઇ ખાબડ સાહેબ ના અધ્યક્ષસ્થાને આજરોજ સાલીયા જિલ્લા પંચાયત ના મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન રસુલપુર મુકામે કરવામાં આવ્યુ તદુપરાંત સાલીયા જિલ્લા પંચાયત ની બેઠક રસુલપુર મુકામે યોજાયી.બેઠકમાં મોરવા હડફ તાલુકા મહામંત્રીશ્રી હેમેન્દ્રભાઈ બારીઆ,ઓરવાડા જિલ્લા પંચાયત સદસ્ય તથા રસુલપુર જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ શ્રી એ.બી પરમાર,ખાબડા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી સરોજબેન કોળી,સાલીયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ,રસુલપુર-કસનપુર તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી હંસાબેન પટેલ,ખાબડા-વાડી માતરીયા તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી ઊર્મિલાબેન વાદી, મોરવા હડફ યુવા મોરચા અધ્યક્ષ રાજુભાઇ પટેલ,મોરવા હડફ લીગલ સેલ અધ્યક્ષ ચીમનભાઈ બારીઆ તથા સૌ દેવ દુર્લભ કાર્યકર્તાશ્રીઓ ની ઉપસ્થિતિમાં ૧૨૫ – મોરવા હડફ વિધાનસભાના ભાજપા ના ઉમેદવાર શ્રીમતી નિમિષાબેન સુથારને વિજયી બનાવવાનો શંખનાદ કર્યો.









