ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 ની સારવાર મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી હતી.ત્યારે કુતિયાણા ખાતે 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવતા લોકોએ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો-રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી


