ઉ . ગુ . માં નૂતન હોસ્પિટલ ખાતે કોરોના દર્દીની પ્લાઝમાં થેરપી – પ્લાઝમાં સેન્ટર તથા 13000 લિટર સુધી કેપેસિટીના બે ઑકિસીજન પ્લાન્ટની ટૂંક સમયમાં શરૂઆત

ઉ . ગુ . માં નૂતન હોસ્પિટલ ખાતે કોરોના દર્દીની પ્લાઝમાં થેરપી – પ્લાઝમાં સેન્ટર તથા 13000 લિટર સુધી કેપેસિટીના બે ઑકિસીજન પ્લાન્ટની ટૂંક સમયમાં શરૂઆત ઉતર ગુજરાત તેમજ વિસનગરની આરોગ્યલક્ષી સેવા માટે ખુબજ આશીર્વાદ રૂપ સાબિત થયેલ નૂતન મેડિકલકોલેજ & રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ ટ્રસ્ટીગણ કુશળ માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠાણ તથા આર.એમ.ઓ નિષ્ણાત , ડોક્ટર , નર્સિંગ પેરામેડિકલ અને સપોટિંગ સ્ટાફના અવિરત 24 * 7 કલાક સેવાકીય અભિગમને લીધે અહીના કોવિડ ડેજીગ્નેટેડ સેન્ટરમાં કોવિડના આગઉની વૈશ્વિક મહામારીમાં ૧૦૦૦ થી વધુ દર્દીઓ સંપૂણ સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલ અને જયારે કોવિડ મહામારીએ ફરીથી ઊથલો મારી ખુબજ ગંભીર પરિસ્થિતી ધારણ કરી ત્યારે પણ તાત્કાલિક કોવિડ , બેડની સંખ્યા વધારી ૫૦૦ થી પણ વધુ દર્દીઓ સંપૂણ સ્વસ્થ થઈ નવજીવન મેળવી ઘરે પરત ફરેલ છે . અહી સેન્ટ્રલાઇજ ઑકિસીજન સિસ્ટમ લાઈફ સેવિંગ સાધનો જેવા કે લેટેસ્ટ વેન્ટીલેટર મલ્ટીપેરામેડિકલ , બાયપેપ વગેરે હોવાથી ક્રિટીકલ દર્દીના જીવ બચાવવા માં સફળતા મળી રહી છે હાલનાં કોરોના વાઇરસની અસરથી દર્દીનું ઑકસીજન લેવલ ખૂબજ જડપી ઘટી જાય છે જેથી સમગ્ર ભારતમાં ઑકિસીજનની ડિમાન્ડ ખુબજ વધી ગઈ છે અને દરેક જગ્યાએ ઓકિસીજનની કમી વર્તાઇ રહી છે હોસ્પિટલ ખાતે ત્યારે ૫૦ લાખ ના ખર્ચે હવામાં 02 ઉત્પન કરતો ૨૫ MQ ઉ . ગુ માં પ્રથમ લેટેસ્ટ ૧૩૦૦૦ લિટર સુધી ક્ષમતાના ઑક્સીજન ના કાયોટેન્ક પ્લાન્ટ નાખવાની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે જેથી ઓકિસીજનની કમીના લીધે ઑકિસજનની જરૂરિયાતવાળા ક્રિટીકલદર્દીને બીજે કયાંક સારવાર માટે જવું ન પડે અને અહી સંપૂણ સારવાર આપી તેનું જીવન બચાવી શકાય . ઉ.ગુ માં પ્રથમવાર લેટેસ્ટ ૨૫ લાખના ખર્ચ નૂતન હોસ્પિટલ ખાતે પ્લાઝમાં મશીનની સ્થાપિત કરી રહ્યા છીએ કોરોનાથી સાજા થયેલ દર્દીના પ્લાઝમા ડોનેટ કરી કોરોના દર્દીને આપી આ પ્લાઝમાં થેરાપીથી કોરોના દર્દીઓ માટે એન્ટીબોડી ડેવલોપ કરી દર્દીનો જીવ બચાવી શકાય છે અત્યારે વિસનગર જ્યારે કોરોનાના ભરડામાં સમાયું છે . કોરોના દર્દીઓની સંખ્યામાં અકલ્પીય વધારો થયો છે . અને દર્દીઓ સારવાર લેવા જુદી જુદી હોસ્પિટલોએ ફરી રહ્યા છે અને હોસ્પીટલોમાં ખુબજ ભીડ હોવાથી ગંભીર પ્રરિસ્થિતીમાં પોતાની સારવાર માટે નો નંબર આવે તેની રાહ જોઇ રહ્યા છે અને પરેશાન થઇ રહ્યા છે ત્યારે નૂતન જનરલ હોસ્પિટલના સેવાભાવી પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા વિસનગરનીજનતાને ઘરે બેઠા કોરોનાની સારવાર મળી રહે તે હેતુસર હોમ આઇસોલેશન દર્દી માટે હોમ કોરોન્ટાઇન પેકેજ ખુબજ નજીવા દરે મુકેલ છે . જેમાં દર્દીને ઘરે બેઠા મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય તપાસ ( BP , s = 02 , ટેમ્પરેચર વગેરે ) કરવામાં આવશે આરોગ્યલક્ષી સૂચન જેવાકે લેબ તપાસ તેમજ સિટીસ્કેન કે એકસરે અંગે રેફેરલ જેવી સેવાઓ સામેલ છે . તે માટે નૂતન હોસ્પિટલ નો મોબાઈલનં ૭૬૯૮૮૭૧૭૯૯ , ૭૮૬૧૮ ર ૦૮૬૧ ૭૩૯૩૦૩૦૩૦૪ ૭૩૯૩૦૩૦૩૦૭ ઉપર સંપર્ક કરવા વિનંતી . રિપોર્ટ- ડેવિડ પટેલ- મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *