માંડવી નગર સેવા સદન વોર્ડ નંબર :- ૪ ના નગરસેવકો લવિંગ, કપુર, અજમા યુક્ત આયુર્વેદિક પોટલીનું વિતરણ

માંડવી નગર સેવા સદન વોર્ડ નંબર :- ૪ ના નગરસેવકો શ્રી વિશાલભાઈ ઠક્કર, શ્રી હનિફભાઈ જત, શ્રીમતી કસ્તુરબેન દાતણિયા, શ્રીમતી જશુબેન હાલાઈ દ્રારા કોરોના મહામારીથી લોકોના રક્ષણ માટે વારંવાર હાથ સાફ કરવા સેનીટાઈઝર, સંપુર્ણ રક્ષણયુક્ત N-95 માસ્ક, રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉકાળો, શરીરની ઉર્જા જળવાઈ રહે તે માટે લિંબુ પાણી, ઓક્સિજન લેવલ સારૂં રહે તે માટે લવિંગ, કપુર, અજમા યુક્ત આયુર્વેદિક પોટલીનું વિતરણ કચ્છ ભાજપાના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું જેમાં કાઉન્સિલર શ્રી જીજ્ઞેશ કષ્ટા, શ્રી પંકજ રાજગોર, શ્રી કિશનસિંહ જાડેજા, શ્રી દિનેશભાઈ પટ્ટણી, શ્રી રોબિનભાઈ ઠક્કર, શ્રી શક્તિભાઈ સાગર, શ્રી પ્રતાપસિંહ મોડ, શ્રી રશ્મિકાંત પરમાર, શ્રી રોનક સોની, શ્રી સાગર ગોસ્વામી વગેરે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા.

અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *