
ગાંધીનગરનારાયસણસ્થિતભૈરવનાથપાર્ટીપ્લોટખાતેસવારે 10.00 કલાકેથીબપોરે 12.30 સુધીરક્તદાનકરીશકાશે.શહેરભાજપાનાકાર્યકર્તાઓ, યુવાઓઅનેનગરજનોનેરક્તદાનકરવાઅપીલકરતામહાનગરભાજપાપ્રમુખશ્રીઋચિરભટ્ટ
ગાંધીનગરમહાનગરભાજપાઅધ્યક્ષશ્રીઋચિરભટ્ટેએકઅખબારીયાદીમાંજણાવ્યુંછેકે, ભાજપાપ્રદેશઅધ્યક્ષશ્રીસી.આર.પાટીલનીપ્રેરણાથીમહાનગરભાજપાયુવામોરચાદ્વારાઇન્ડિયનરેડક્રોસસોસાયટીનાસહયોગથીઆવતીકાલે11/05/2021 મંગળવારનારોજગાંધીનગરનારાયસણસ્થિતભૈરવનાથપાર્ટીપ્લોટખાતેસવારે10.00કલાકેથી12.30 દરમિયાન’રક્તદાનશિબિર’નુંઆયોજનકરેલછે.હુંગાંધીનગરનાભાજપાનાકાર્યકર્તાઓ, યુવાનોઅનેનગરજનોનેકોરોનામહામારીનાસમયમાંઅન્યરોગોથીપીડાતાઅનેરક્તનીજરૂરુયાતધરાવતાદર્દીઓનીસારવારમાટેલોહીનીઅછતનસર્જાયતેમાટેએકજાગૃતઅનેજવાબદારનાગરિકતરીકેરક્તદાનકરવામાટેવિનમ્રઅપીલકરુંછું