લાલપુર માં માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતા લાલપુર તાલુકાના જીતુભાઈ વાણંદ

કોન ? કહે છે માનવતા નથી રય ? હજૂ પણ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં માનવજાતની સેવા કરનાર લાલપુર તાલુકાના રહીશ જીતુભાઈ વાણંદ જેઓ તારીફ ના મોહતાજ નથી અને પોતાની સમાજ જ નહી અન્ય સમાજમાં પણ જીતુ ભાઈ ઈજ્જત ઘરાવે છે સાથે પોતાના ઘરનું પણ ગુજરાન ચલાવે છે સદ નસીબે જીતુભાઈ ને કોરોના એ ભરખી લીધેલ હતા પરંતુ લાંબી સારવાર બાદ પોતાનું સ્વાસ્થ્ય મીડિયા સમક્ષ સારું હોય તેવું જણાવી કોરોના ને હરાવી ફરી એક વખત પહેલાની જેમ ગાન્ડા ઘેલાઓ ની સેવા આપવાનું કામ ફક્ત અને ફક્ત લાલપુર તાલુકા પૂરતું જ શરૂ કરી દીધેલ છે પહેલા તો જીતુભાઈ જામનગર જિલ્લામાં તળાવની પાળ તથા આજુબાજુ જ્યાં પણ ગાન્ડા ઘેલા આે ની મુલાકાત થતી તેમની સેવાઓ આપતા રહ્યા હતા પરંતુ હાલ કોરોના ને કુદરતી ની કૃપાથી હરાવી દેતા પોતાના શરીરમાં પણ થોડીક કમ શકતી હોવાના કારણે લાલપુર પૂરતું જ સેવાનું કાર્ય આપશે જેની સમાજ તથા અન્ય સમાજના લોકોએ ખાસ નોંધ લેવી કારણ કે જીતુ ભાઈ આ કોરોના કાળ માં પોતાના જીવને જોખમે મુકીને હમેશા ગાંડા ઘેલાઓ ઓને સેવા આપતા જ રહ્યા છે કોઈ ગાંડા ઘેલાઓને નવરા વ્યા તો પછી કોઈને બાલ ડાઢી કરી સ્વચ્છ બનાવ્યા અને નવાયની વાત તો એ ?છે ? કે જીતુ ભાઈ એ હંમેશા નાત જાત ના ભેદ ભાવ રાખ્યા વગર માનવજાતના શરીરે કોઈપણ જાતની નાની-મોટી ઇજાઓ થયેલ હોય તો પોતાના હાથે જ નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે જે તમે તસવીરમાં પણ જોઈ શકો છો ખરેખર જીતુભાઈ વાણંદ ધન્યવાદને પાત્ર છે

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *