સાંસદ શ્રી સી.આર.પાટીલ કોરોના ને માત આપી ને ગુજરાત ની પ્રજા ના હિત માં કાર્ય કરવા અડીખમ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત ના અધ્યક્ષ અને સાંસદ શ્રી સી.આર.પાટીલ કોરોના ને માત આપી ને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ પોતાના જન સંપર્ક કાર્યાલય પર પાછા ફર્યા છે અને અવે સતત ગુજરાત ની પ્રજા ના હિત માં કાર્ય કરવા અડીખમ ઊભા રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *