પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓની આગામી કાર્યક્રમો અંગે બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓની આગામી કાર્યક્રમો અંગે બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી આઈ.કે.જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *