પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”ની સૌજન્ય મુલાકાત લેતા ઉત્તરપ્રદેશના પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સ્વતંત્ર દેવ સિંહ.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”ની સૌજન્ય મુલાકાત લેતા ઉત્તરપ્રદેશના પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સ્વતંત્ર દેવ સિંહ. આ પ્રસંગે રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *