વાલોડ ના યુવા જેનીશ શાહ ને સોશ્યલ મીડિયા વિભાગના દક્ષિણ ગુજરાતના સહ ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરવામા આવી

વાલોડના જેનિશ શાહે ભાજપના એક સામાન્ય કાર્યકરથી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેનીશ શાહે પક્ષ માટે તનતોડ મહેનત કરી હતી, ભાજપ દ્વારા જે કોઈ કામગીરી સોંપવામાં આવી તે કામગીરી પૂરી ખંત અને પુરી લગનથી કરતા હોય ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગના પ્રદેશ કનવિનર સિદ્ધાર્થભાઇ પટેલ દ્વારા સોશ્યલ મીડિયા વિભાગના દક્ષિણ ગુજરાતના સહ ઇન્ચાર્જ તરીકે જેનીશ શાહ વાલોડ નિમણુંક કરવામાં આવી છે, જૈનિશ શાહને ઉત્તરો ઉત્તર દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ તાપી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવી છે,

🔹2008 થી ભારતીય જનતા પાર્ટી મા સક્રીય..
🔹2008 પૂર્વે બાલ્યવસ્થા થી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ABVP, વિશ્વ હિંદુ પરિષદ VHP, ગૌ-રક્ષા, તથા અન્ય પ્રવૃત્તિ સાથે‌ સંકળાયેલ.
🔹2008 થી 2012 સુધી તાલુકા યુવા મોર્ચા મા વિવિધ જવાબદારી નુ વહન‌ કર્યુ..
🔹2012 થી હાલ ના સમયગાળા સુધી જિલ્લા યુવા મોર્ચા મા તથા ITSM મા વિવિધ જવાબદારી નુ વહન કર્યુ. અને પરિણામ લક્ષી કાર્ય‌ કર્યુ.
🔹 2012 મા દિલ્હિ ખાતે સંસદ ઘેરાવ કાર્યક્રમ મા ધરપકડ થયેલ.
🔹 મથુરા,હૈદ્રાબાદ‌ ખાતે યુવામોર્ચા ના અધિવેશનો મા ભાગ લીધો‌હતો.
🔹 અલગ અલગ ચુંટણી ઓ મા લોકસભા સુધી ની જવાબદારી નુ વહન કરેલ છે.
🔹 રાજસ્થાન,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યો મા ભારતીય જનતા પાર્ટી ના ચુંટણી લક્ષી પ્રચાર પ્રસાર અર્થે જવાનો અવસર મળ્યો.
🔹ગુજરાત મા પણ અન્ય પેટા ચુંટણી ઓ મા અલગ અલગ વિસ્તાર મા ચુંટણી લક્ષી પ્રચાર પ્રસાર અર્થે જવાનો અવસર મળ્યો.
🔹 ગત ડાંગ ની પેટા ચુંટણી મા કાલીબેલ જીલ્લા પંચાયત સિટ મા સાથી મિત્રો સાથે મહત્વ ની જવાબદારી નુ વહન કરી પરિણામ‌ લક્ષી કાર્ય કર્યુ.
🔹 પાર્ટી ના વિવિધ‌ પ્રોગ્રામો,કાર્યક્રમો મા ખુબ જ ઉત્સાહભેર ભાગ લઈ જિલ્લા ના તમામ‌ કાર્યક્રમો ને સફળ બનાવવા મા સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો‌ છે.
🔹 યુનિવર્સિટી ની ચુંટણીઓ મા પણ પાર્ટી ના આદેશ ને અનુસરી આ વિસ્તાર માથી બહોળા પ્રમાણ મા પરિણામ લક્ષી મતદાન કરાવ્યુ હતુ.
🔹 આ કાર્યકાળ દરમિયાન અનેક વખત સંગઠન પર્વ ની કામગિરિ (ઓનલાઈન અને ઓફલાઈન) નુ સફળતાપૂર્વક વહન કરેલ છે.
🔹 ગત જીલ્લા મા તાપી જીલ્લા યુવા મોર્ચા જીલ્લા તથા વ્યારા નગર પ્રભારી ની‌ જવાબદારી નુ નિષ્ઠા અને પ્રામાણિકતા થી વહન‌ કરિ‌ રહ્યો‌ છુ. તેમજ અન્ય જવાબદારી મા જીલ્લા આઈ.ટી સેલ ના ઇન્ચાર્જ તરી‌કે ની જવાબદારી‌ નુ વહન‌ કરુ છુ.
🔹પાર્ટી એ આપેલ કાર્યક્રમો દરમિયાન અલગ અલગ વિસ્તાર મા અન્ય પાર્ટી ના ઓ સાથે સંઘર્ષ, ઘર્ષણ, ધરપકડ અને અટકાયત પણ થયેલ.
🔹 માન.પાટિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પેજકમિટિ નુ કાર્ય સંપુર્ણ કરી ઉચ્ચ સંગઠન ને સુપરત કરેલ છે.
🔹 ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે જિલ્લા મા‌ વિવિધ જવાબદારી‌ઓ ના ભાગ રુપે જીલ્લા ને રિપ્રેસેન્ટ કરવા નો અવસર પણ વારંવાર મળતો રહે છે.
🔹કોરોના કાળ મા લોકડાઉન દરમિયાન સેવાકીય કામગિરી.

રિપોર્ટ તાપી =અમરનાથ જગતાપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *