અમૃતકાળમાં નવા ભારતના નિર્માણ માટે સાંસદશ્રી શારદાબેન પટેલે મહેસાણા શહેર ખાતે “ન્યુ એજ લર્નિંગ સેન્ટર ફોર યુથ” ઇનોવેશન હબ અને સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર બનાવવા રૂપિયા 30 લાખની ગ્રાન્ટ ફાળવી.
મહેસાણામાં અમૃત મહેસાણા- સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશનથી પ્રેરાઇ સાંસદશ્રી શાર...